1. સૌ પ્રથમ ધ્યાનની સ્થિતિમાં બેસી મનની શાંત સ્થિતિ પ્રાપ્ત કરો.
2. મનમાં તમારો હેતુ સ્પષ્ટ કરો: " હું આ મેડીટેશન કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તેમજ સમગ્ર પૃથ્વી પરથી સંપૂણૅ નાબૂદ કરવાના હેતુથી કરું છું"
3. આ મેડિટેશન દરમ્યાન અને મેડિટેશન પછી તમારી ફરતે સુરક્ષાચક્ર રચવા માટે જાંબલી પ્રકાશિય જ્વાળાને તેના મૂળ ઉદભવ સ્થાનમાંથી આહવાન કરો. હવે આ જાંબલી પ્રકાશિય જ્વાળાને જે કંઈ પણ હકારાત્મક પ્રાણઊજૉથી વિપરીત છે તે તમામનું સત્વમાં પરિવર્તન કરવા આહવાન કરો.
4. કલ્પના કરો કે આપણા બ્રહ્માંડના કેન્દ્રમાંથી તેજસ્વી સફેદ પ્રકાશ ઉત્પન્ન થઈ રહ્યો છે
ત્યારબાદ આ તેજસ્વી સફેદ પ્રકાશ આપણા બ્રહ્માંડમાં આવેલ દરેક આકાશગંગાઓના કેન્દ્રમાં વિતરિત થઇ રહ્યો છે. હવે આ પ્રકાશ આપણી આકાશગંગાના કેન્દ્રમાં પ્રવેશી રહ્યો છે .
અને આપણી સમગ્ર આકાશગંગામાં ફેલાઈ રહ્યો છે. હવે આ પ્રકાશ આપણી સૂયૅમાળા અને તેમાં આવેલ દરેક દૈવીક જીવોમાંથી પસાર થઈ રહ્યો છે .અને ત્યારબાદ પૃથ્વીના દરેક જીવોમાંથી પસાર થઈ રહ્યો છે . અંતે તમારા શરીરમાંથી પસાર થઈ પૃથ્વીના કેન્દ્રમાં જઈ રહ્યો છે.
5. કલ્પના કરો કે "અન"નો સફેદ પ્રકાશ કોરોના વાયરસ રોગચાળા સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ તેમજ દરેક સ્થળને શુદ્ધ કરી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા , બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, અને દક્ષિણ આફ્રિકા.
6.કલ્પના કરો કે જાંબલી પ્રકાશિય જ્વાળા વાયરસને સહાય કરતા તમામ પ્રાઇમરી એનોમલી તેમજ બાકી રહેલા તમામ આરકોન્સ, ડ્રેકોઝ, રેપ્ટિલીયન્સ અને અન્ય નકારાત્મક જીવોને શુદ્ધ કરી રહી છે .કલ્પના કરો કે વાયરસ ફેલાતો બંધ થઈ ગયો છે અને સમગ્ર પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે.
7. કલ્પના કરો કે વાયરસથી સંક્રમિત દરેક વ્યક્તિ સંપૂર્ણ સાજી થઈ ગઈ છે.
Victory of the light !!